My City Bhavnagar
Icon My City Bhavnagar

My City Bhavnagar

by Care Computer

ભાવનગર જિલ્લા માટે ખાસ ઉપયોગી એપ્લીકેશન.

App NameMy City Bhavnagar
DeveloperCare Computer
CategoryNews & Magazines
Download Size5 MB
Latest Version8.2
Average Rating4.81
Rating Count37
Google PlayDownload
AppBrainDownload My City Bhavnagar Android app
Screenshot My City Bhavnagar
Screenshot My City Bhavnagar
Screenshot My City Bhavnagar
નમસ્કાર!
My City Bhavnagar એપ્લીકેશન આપના માટે ખુબજ ઉપયોગી નીવડી શકે છે. ભાવનગર જીલ્લાની સ્કુલ, કોલેજ તથા અન્ય સંસ્થામાંથી મળતી માહિતીઓ અમે આ એપ્લીકેશ માં પૂરી પાડીએ છીએ. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટી માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે આ એપ્લીકેશ ખાસ ઉપયોગી છે. પ્રવેશની તારીખો, મેરીટની તારીખો, પરીક્ષા ફોર્મની તારીખ, હોલટીકીટ તથા શૈક્ષણિક નોંધ પુશ-નોટીફીકેશન દ્વારા વિસ્તાર પૂર્વક મેળવી શકશો. આ ઉપરાંત વિવિધ ભરતી, તથા કોલલેટર ની માહિતી
પણ પૂરી પાડવામાં આવશે. આજેજ આ એપ્લીકેશન ડાઉનલોડ કરો અને મિત્રો અને પરિવાર જનોમાં શેર કરવાનું ભૂલશો નહિ. આ એપ્લીકેશન વિષે પ્રતિસાદ અથવાતો મંતવ્ય આપશો જેથી આને વધારે ઉપયોગી બનાવી શકાય. આભાર.
- ફાલ્ગુન એન કુહાડીયા

Recent changes:
Care Computer & Xerox Official android Application.

More apps from the developer

Related Apps

More Apps like My City Bhavnagar