Pushtidham
Icon Pushtidham

Pushtidham

by Kalpesh Chhatrala

Pushtidham - આચાર્ય શ્રી મહાપ્રભુજીના ૮૪ બેઠકોની માહિતી, ટિપ્પણી, કીર્તન, પુસ્તક

App NamePushtidham
DeveloperKalpesh Chhatrala
CategorySocial
Download Size10 MB
Latest Version1.18
Average Rating5.00
Rating Count225
Google PlayDownload
AppBrainDownload Pushtidham Android app
Screenshot Pushtidham
Screenshot Pushtidham
Screenshot Pushtidham
Screenshot Pushtidham
પુષ્ટિ માર્ગ સ્થાપક અને પ્રવર્તત એવા આપણા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના યશોગાન સાથે આપ વૈષ્ણવ જનસંપ્રદાયને પ્રભુ સમિપ રાખવાનો એક વિનમ્ર પ્રયાસ.

* આચાર્ય શ્રી મહાપ્રભુજીના ૮૪ બેઠકો નું મહાત્મ્ય, સરનામાં, ફોન, દર્શનના સમય, ઝારીજી ભરવાનાં નિયમો વગેરે જાણકારી મળશે.

* આચાર્ય શ્રી મહાપ્રભુજીના ૮૪ વૈષ્ણવોના વાર્તાજી

* વ્રજ ભાષામાં ૮૪ વૈષ્ણવોના વાર્તાજી

* પાઠાવલી - નિત્ય નિયમ સ્ત્રોત (ષોડશ ગ્રંથ સાથે)

* પુષ્ટિમાર્ગીય ધોળ-પદ-કિર્તન

* ટીપ્પણી - એકાદશી / પૂનમ / અમાસ ના નોટીફીકેશન સાથે.

* ૨૫૨ વૈષ્ણવો નાં વાર્તાજી

* આ એપની કોઈ માહિતીમાં ભુલ હોઈ તેની જાણ ફીડબેક ફોર્મ દ્વારા કરી શકો છો.

-- સર્વે વૈષ્ણવોને પુષ્ટિધામ ટીમના જય શ્રી કૃષ્ણ

Recent changes:
* શ્રી વલ્લભાખ્યાન
* શ્રી વલ્લભનું વાઙ્ગમય સ્વરૂપ

Related Apps

More Apps like Pushtidham